|
Where and when did you see the unexploded ammunition? |
|
|
visfot nahee taayelo daarugoLo tameh kyaa aneh kyaareh joyo hato? |
|
વિસ્ફોટ નહીં થયેલો દારૂગોળો તમે ક્યાં અને ક્યારે જોયો હતો? |
|
|
What is the name and caliber of the weapon? |
|
|
aa hatyaarnu naam aneh kaleeber shu cheh? |
|
આ હથિયારનું નામ અને કેલિબેર શું છે? |
|
|
What identifying marks were located on the weapon? |
|
|
eh hatyaar upar kayaa oLkee shakaay tevaa neeshaan hataa? |
|
એ હથિયાર ઉપર કયા ઓળખી શકાય તેવા નીશાન હતા? |
|
|
Who marked the site? |
|
|
laksheh par koneh neeshaan karyu? |
|
લક્ષ્ય પર કોણે નીશાન કર્યું? |
|