 |
Where and when did you observe the improvised explosive device (IED)? |
 |
 |
aa sudaarelu sfotak yantra tameh kyaa aneh kyaareh joyu hatu? |
 |
આ સુધારેલું સ્ફોટક યંત્ર તમે ક્યાં અને ક્યારે જોયું હતું? |
 |
 |
Who emplaced the improvised explosive device (IED)? |
 |
 |
aa sudaarelu sfotak yantra koneh gotvelu? |
 |
આ સુધારેલું સ્ફોટક યંત્ર કોણે ગોઠવેલું? |
 |
 |
How is the improvised explosive device (IED) detonated? |
 |
 |
aa sudaarelu sfotak yantra no visfot kevee reeteh karyo hato? |
 |
આ સુધારેલા સ્ફોટક યંત્ર નો વિસ્ફોટ કેવી રીતે કર્યો હતો? |
 |
 |
What types of ammunition are used in the explosive device? |
 |
 |
aa sfotak yantramaa kayo daarugoLo vapraay cheh? |
 |
આ સ્ફોટક યંત્રમાં કયો દારૂગોળો વપરાય છે? |
 |
 |
Is this improvised explosive device (IED) located in a vehicle? |
 |
 |
aa sudaarelu sfotak yantra shu koi vaahanmaa raakelu? |
 |
આ સુધારેલું સ્ફોટક યંત્ર શું કોઈ વાહનમાં રાખેલું? |
 |