|
What is the type and name of the vehicle? |
|
|
eh vaahan kayaa prakaarnu hatu aneh eynu naam shu hatu? |
|
એ વાહન કયા પ્રકારનું હતું અને એનું નામ શું હતું? |
|
|
What types of weapons were mounted on the vehicle? |
|
|
eh vaahan upar kayaa prakaarna hatyaaro lagaadelaa hataa? |
|
એ વાહન ઉપર કયા પ્રકારના હથિયારો લગાડેલા હતા? |
|
|
Where and when did you last observe this vehicle? |
|
|
tameh cheleevaar aa vaahaneh kyaa aneh kyaareh joyu hatu? |
|
તમે છેલ્લી વાર આ વાહનને ક્યાં અને ક્યારે જોયું હતું? |
|
|
Where is the vehicle stored? |
|
|
eh vaahan kyaa raakyu cheh? |
|
એ વાહન ક્યાં રાખ્યું છે? |
|
|
Is this vehicle military or civilian? |
|
|
eh lashkaree vaahan hatu keh naagreekee? |
|
એ લશ્કરી વાહન હતું કે નાગરિકિ? |
|
|
What changes have been made to the vehicle? |
|
|
eh vaahanmaa kayaa ferfaaro karvaamaa aavyaa hataa? |
|
એ વાહનમાં કયા ફેરફારો કરવામાં આવ્યા હતા? |
|
|
Is the vehicle wheeled or tracked? |
|
|
eh vaahan paydaavaaLu hatu keh trak vaaLu? |
|
એ વાહન પૈડાવાળું હતું કે ટ્રેક વાળું? |
|
|
Does the vehicle have a communications system? |
|
|
eh vaahanmaa sandeshvayvahaar maateh upkararN hataa? |
|
એ વાહનમાં સન્દેશવ્ય્વહાર માટે ઉપકરણ હતા? |
|
|
Describe the vehicle to me. |
|
|
eh vaahanu var rNan karo |
|
એ વાહનનું વર્ણન કરો |
|
|
What else can you tell me about this vehicle? |
|
|
eh vaahan veesheh beeju shu kahee shako cho? |
|
એ વાહન વિષે બીજુ શું કહી શકો છો? |
|