|
What is the caliber and type of the weapon? |
|
|
aa hatyaar no prakaar aneh kaleeber shu cheh? |
|
આ હથિયારનો પ્રકાર અને કેલિબેર શું છે? |
|
|
How large was the rifle? |
|
|
eh banduk ketlee motee hatee? |
|
એ બંદૂક કેટલી મોટી હતી? |
|
|
Did the rifle have a scope? |
|
|
shu teh banduk upar durbin hatu? |
|
શું તે બંદૂક ઉપર દૂરબીન હતું? |
|
|
Was any part of the weapon made of wood? |
|
|
shu eh hatyaarno koi parN baag laakraano baneylo hato? |
|
શું એ હથિયારનો કોઈ પણ ભાગ લાકડાનો બનેલો હતો? |
|
|
Could the part of the rifle, which touches the shoulder, be folded? |
|
|
shu eh bandukno kabaaneh adakto baag vaaLee shakeh tevo hato? |
|
શું એ બંદૂકનો ખભાને અડકતો ભાગ વાળી શકે તેવો હતો? |
|
|
How large was the magazine? |
|
|
kaartusnu kaanu ketlu motu hatu? |
|
કાર્તૂસનું ખાનું કેટલું મોટું હતું? |
|
|
Was other equipment added to the weapon? |
|
|
shu eh hatyaar upar koi beejee saamagree lagaadelee hatee? |
|
શું એ હથિયાર ઉપર કોઇ બીજી સામગ્રી લગાડેલી હતી? |
|
|
What other equipment was near the weapon? |
|
|
eh hatyaar paaseh koi beejee saamagree hatee? |
|
એ હથિયાર પાસે કોઇ બીજી સામગ્રી હતી? |
|
|
What was the size of the pistol? |
|
|
eh pistolnu kad ketlu hatu? |
|
એ પિસ્તોલનું કદ કેટલું હતું? |
|
|
Where was the pistol carried? |
|
|
eh pistol kyaa raakelee? |
|
એ પિસ્તોલ ક્યાં રાખેલી? |
|