 |
We will process enemy prisoners of war (EPWs). |
 |
 |
ameh dushman yudakadeeyo par karvaay karshu |
 |
અમે દુશ્મન યુધ્ધકેદીઓ પર કારવાઈ કરીશું |
 |
 |
MPs will repatriate enemy prisoners of war (EPWs) and civilians internees (CIs) later. |
 |
 |
lashkaree polees yuda aneh naagreekee kedeeoneh svadeysh paachaa mokalsheh |
 |
લશ્કરી પોલિસ યુધ્ધ અને નાગરિકી કેદીઓને સ્વદેશ પાછા મોકલશે |
 |
 |
We will handle all enemy prisoners of war (EPWs) and civilians internees (CIs) according to the provisions of the Geneva Convention. |
 |
 |
jeeneevaa karaar pramaarNeh ameh badaa yuda aneh naagreekee kedeeoneh chodeeshu |
 |
જીનીવા કરાર પ્રમાણે અમે બધા યુધ્ધ અને નાગરિકી કેદીઓને છોડીશું |
 |
 |
First aid will be provided for all wounded. |
 |
 |
eejaa paamelee daareyk vyakteeneh praatmik upchaar aapvaamaa aavsheh |
 |
ઈજા પામેલી દરેક વ્યક્તિને પ્રાથમીક ઉપચાર આપવામાં આવશે |
 |
 |
We will protect all enemy prisoners of war (EPWs) and civilians internees (CIs) against ill treatment. |
 |
 |
ameh badaa yuda aneh naagreekee kedeeonu gervartaav saameh raksharN kareeshu |
 |
અમે બધા યુધ્ધ અને નાગરિકી કેદીઓનું ગેરવર્તાવ સામે રક્ષણ કરીશું |
 |
 |
All enemy prisoners of war (EPWs) and civilians internees (CIs) will be searched and tagged. |
 |
 |
badaa yuda aneh naagreekee kedeeonee talaashee lai temnaa par neeshaan lagaavaamaa aavsheh |
 |
બધા યુધ્ધ અને નાગરિકી કેદીઓની તલાશી લઈ તેમના પર નિશાન લગાવવામાં આવશે |
 |
 |
We will safeguard your money and valuables. |
 |
 |
ameh tamaaraa paysaa aneh kimtee vasto onee saachavarNee kareeshu |
 |
અમે તમારા પૈસા અને કિમતી વસ્તુઓની સાચવણી કરીશું |
 |
 |
We will give you a receipt for your money and valuables. |
 |
 |
ameh tamaaraa paysaa aneh kimtee vasto onee saameh raseed aapeeshu |
 |
અમે તમારા પૈસા અને કિમતી વસ્તુઓની સામે રસીદ આપીશું |
 |
 |
Money and valuables will be returned to you. |
 |
 |
paysaa aneh kimtee vasto o paachaa aapvaamaa aavsheh |
 |
પૈસા અને કિમતી વસ્તુઓ પાછી આપવામાં આવશે |
 |
 |
We will lead you to an enclosed area. |
 |
 |
ameh tamneh ek band kshetramaa lai jayshu |
 |
અમે તમને એક બંધ ક્ષેત્રમાં લઈ જઈશું |
 |
 |
You are allowed to dig foxholes. |
 |
 |
tamneh kaadaa kodvaanee parvaangee cheh |
 |
તમને ખાડા ખોદવાની પરવાનગી છે |
 |
 |
You are allowed to dig holes in the ground to help shelter you. |
 |
 |
tamneh aashray maateh jameenmaa kaadaa kodvaanee parvaangee cheh |
 |
તમને આશ્રય માટે જમીનમાં ખાડા ખોદવાની પરવાનગી છે |
 |
 |
We have to question you. |
 |
 |
amaareh tamaaree puchparach karvee padsheh |
 |
અમારે તમારી પૂછપરછ કરવી પડશે |
 |
 |
Somebody will question you now. |
 |
 |
koi haveh tamaaree puchparach karsheh |
 |
કોઈ હવે તમારી પૂછપરછ કરશે |
 |
 |
You will be taken to another location. |
 |
 |
tamneh beejee jagyaay lai javaamaa aavsheh |
 |
તમને બીજી જગ્યાએ લઈ જવામાં આવશે |
 |
 |
You will be assigned an identification number (internment serial number). |
 |
 |
tamneh ek oLak sankyaa aapvaamaa aavsheh (kedee shrerNee sankyaa) |
 |
તમને એક ઓળખ સંખ્યા આપવામાં આવશે (કેદી શ્રેણી સંખ્યા) |
 |
 |
Your information will be provided to a Prisoner of War Information Center. |
 |
 |
yudakedee maaheetee kendraneh tamaaree maaheetee aapvaamaa aavsheh |
 |
યુધ્ધ્કેદી માહિતિ કેન્દ્રને તમારી માહિતિ આપવામાં આવશે |
 |
 |
Do you need first aid? |
 |
 |
tamneh praatmik upchaarnee jarurat cheh? |
 |
તમને પ્રાથમિક ઉપચારની જરૂરત છે? |
 |
 |
Are you hurt? |
 |
 |
tamneh eejaa tai cheh? |
 |
તમને ઇજા થઈ છે? |
 |
 |
Do you need food? |
 |
 |
tamneh kaavaanu joyeh cheh? |
 |
તમને ખાવાનું જોઈએ છે? |
 |
 |
What is your unit? |
 |
 |
tamaaree tukdee kai cheh? |
 |
તમારી ટુકડી કઈ છે? |
 |
 |
Do you have any information for us? |
 |
 |
tamaaree paaseh amaareh maateh maaheetee cheh? |
 |
તમારી પાસે અમારે માટે માહિતિ છે? |
 |
 |
Where is your unit? |
 |
 |
tamaaree tukdee kyaa cheh? |
 |
તમારી ટુકડી ક્યાં છે? |
 |
 |
Provide shelter to protect enemy prisoners of war (EPWs) from the elements. |
 |
 |
dushman yudakedeeyo neh tatvotee bachvaa aashray aapo |
 |
દુશ્મન યુધ્ધકેદીઓ ને તત્વોથી બચવા આશ્રય આપો |
 |
 |
All male enemy prisoners of war (EPWs) will be moved to another location. |
 |
 |
badaa purush shatru yudakedeeyo neh beejee jagyaay lai javaamaa aavsheh |
 |
બધા પુરુષ શત્રુ યુધ્ધકેદીઓ ને બીજી જગ્યાએ લઈ જવામાં આવશે |
 |