 |
This road block (RB) is to limit access to this road. |
 |
 |
aa antraay rastaano praveysh neeyantrit karvaa maateh cheh |
 |
આ અંતરાય રસ્તાનો પ્રવેશ નિયંત્રીત કરવા માટે છે |
 |
 |
This road block (RB) is to close access to this road. |
 |
 |
aa antraay rasto band karvaa maateh cheh |
 |
આ અંતરાય રસ્તો બંધ કરવા માટે છે |
 |
 |
These road blocks (RBs) and control points (CPs) will ensure only authorized use of this main supply route (MSR). |
 |
 |
aa antraayo aneh neeyantrarN kendro aa mukya purvataa maargno fakta adeekrut vapraash taay eh nishchit karsheh |
 |
આ અંતરાયો અને નિયંત્રણ કેન્દ્રો આ મુખ્ય પુરવઠા માર્ગનો ફક્ત અધિકૃત વપરાશ થાય એ નિશ્ચિત કરશે |
 |
 |
These road blocks (RBs) and control points (CPs) will ensure that convoys move on schedule. |
 |
 |
aa antraayo aneh neeyantrarN kendro eh nishchit karsheh keh kaaflaaw samaaysar chaaleh |
 |
આ અંતરાયો અને નિયંત્રણ કેન્દ્રો એ નિશ્ચિત કરશે કે કાફલાઓ સમયસર ચાલે |
 |
 |
The position of road blocks (RBs)/control points (CPs) will change constantly. |
 |
 |
antraayo aneh neeyantrarN kendronee jagyaaw satat badlaatee rahesheh |
 |
અંતરાયો અને નિયંત્રણ કેન્દ્રોની જગ્યાઓ સતત બદલાતી રહેશે |
 |
 |
In a single team operation one member will stop and direct traffic. |
 |
 |
ek tukdeenaa kaaryamaa ek sabya vaahanonu neeyantrarN karsheh |
 |
એક ટુકડીના કાર્યમાં એક સભ્ય વાહનોનું નિયંત્રણ કરશે |
 |
 |
We don't allow anyone to pass without a proper ID. |
 |
 |
yogya oLalpatra vagar ameh koyneh pasaar tavaa natee detaa |
 |
યોગ્ય ઓળખપત્ર વગર અમે કોઈને પસાર થવા નથી દેતા |
 |
 |
What is your cargo? |
 |
 |
tamaaro maal shu cheh? |
 |
તમારો માલ શું છે? |
 |
 |
Where are your cargo documents? |
 |
 |
tamaaraa maalnaa dastaavejo kyaa cheh? |
 |
તમારા માલના દસ્તાવેજો ક્યાં છે? |
 |
 |
Where does your cargo originate from? |
 |
 |
tamaaro maal muL kyaatee aaveh cheh? |
 |
તમારો માલ મૂળ ક્યાંથી આવે છે? |
 |
 |
Where did you pick up your cargo? |
 |
 |
tamaaro maal tameh kyaatee leedo? |
 |
તમારો માલ તમે ક્યાંથી લીધો? |
 |
 |
What is your destination? |
 |
 |
tamaaro gantavyastaan kayu cheh? |
 |
તમારું ગંતવ્યસ્થાન કયું છે? |
 |
 |
We will prevent actions that would aid the enemy. |
 |
 |
dushmanoneh madad taay tevee kaaryvaahee ameh rokeeshu |
 |
દુશ્મનોને મદદ થાય તેવી કાર્યવાહી અમે રોકીશું |
 |
 |
We will inspect cargo when instructed to do so. |
 |
 |
amneh suchanaa maLsheh to ameh maalnee tapaasarNee kareeshu |
 |
અમને સૂચના મળશે તો અમે માલની તપાસણી કરીશું |
 |
 |
We will stop locals from supplying the enemy. |
 |
 |
ameh staanik lokoneh dushmanoneh purvato puro paadtaa rokeeshu |
 |
અમે સ્થાનિક લોકોને દુશ્મનોને પુરવઠો પુરો પાડતા રોકીશું |
 |
 |
We are here to stop black market operations. |
 |
 |
ameh ahee kaaLaabajaar tato rokvaa maateh aavyaa cheeyeh |
 |
અમે અહીં કાળાબજાર થતાં રોકવા માટે આવ્યા છીએ |
 |
 |
We will establish an area for searching vehicles. |
 |
 |
vaahanonee talaashee levaa maateh ameh ek jagyaa nishchit kareeshu |
 |
વાહનોની તલાશી લેવા માટે અમે એક જગ્યા નિશ્ચિત કરીશું |
 |
 |
We have vehicles ready to pursue those avoiding the road blocks (RBs). |
 |
 |
maarg antraayatee bachvaanee koshish karnaaraano peecho karvaa maateh amaaree paaseh vaahano taiyaar cheh |
 |
માર્ગ અંતરાયથી બચવાની કોશિશ કરનારાનો પીછો કરવા માટે અમારી પાસે વાહનો તૈયાર છે |
 |
 |
We must prepare defensive positions. |
 |
 |
aaprNeh raksharNaatmak steeteenee taiyaaree karvee joyeh |
 |
આપણે રક્ષણાત્મક સ્થિતિની તૈયારી કરવી જોઈએ |
 |
 |
We will block roadway shoulders and ditches around road blocks (RBs). |
 |
 |
ameh rastaanee aajubaaju parN beejaa antraayo naakeeshu |
 |
અમે રસ્તાની આજુબાજુ પણ બીજા અંતરાયો નાખીશું |
 |