 |
We will set up traffic control points (TCPs) in the area. |
 |
 |
ameh ahee vaahatuk neeyantrarN kendra ubu kareeshu |
 |
અમે અહીં વાહતુક નિયંત્રણ કેન્દ્ર ઉભું કરીશું |
 |
 |
The traffic control point (TCP) locations will be decided by the MPs. |
 |
 |
vaahatuk neeyantrarN kendro kyaa raakvaa teh mileetary polees nakee karsheh |
 |
વાહતુક નિયંત્રણ કેન્દ્રો ક્યાં રાખવા તે મિલીટરી પોલિસ નક્કી કરશે |
 |
 |
The traffic control point (TCP) personnel will work hard to prevent delays. |
 |
 |
vaahatuk neeyantrarN kendrona karmachaareeyo vilamb naa taay teh maateh purto praytna karsheh |
 |
વાહતુક નિયંત્રણ કેન્દ્રોના કર્મચારીઓ વિલંબ ના થાય તે માટે પૂરતો પ્રયત્ન કરશે |
 |
 |
Our traffic control point (TCP) team will keep records of passing vehicles and units. |
 |
 |
amaaraa vaahatuk neeyantrarN kendronaa karmachaareeyo pasaar tataa vaahano aneh tukdeeonee nodarNee raaksheh |
 |
અમારા વાહતુક નિયંત્રણ કેન્દ્રોના કર્મચારીઓ પસાર થતા વાહનો અને ટુકડીઓની નોંધણી રાખશે |
 |
 |
The traffic control point (TCP) will apprehend violators. |
 |
 |
vaahatuk neeyantrarN kendro aagnaa paalan naa karnaarnee darpakad karsheh |
 |
વાહતુક નિયંત્રણ કેન્દ્રો આજ્ઞા પાલન ના કરનારની ધરપકડ કરશે |
 |
 |
Make sure refugee traffic does not delay military traffic. |
 |
 |
sharanaartee vaahanvyvahaar lashkaree vaahanvyvahaarneh veelambit naa kareh tenu puru dyaan raakjo |
 |
શરણાર્થી વાહનવ્યવહાર લશ્કરી વાહનવ્યવહારને વિલંબિત ના કરે તેનુ પુરુ ધ્યાન રાખજો |
 |
 |
The traffic control point (TCP) personnel will reroute traffic as needed. |
 |
 |
vaahatuk neeyantrarN kendronaa karmachaareeyo jarurat pramaarNeh vaahanvyvahaar neh maarg cheendesheh |
 |
વાહતુક નિયંત્રણ કેન્દ્રોના કર્મચારીઓ જરૂરત પ્રમાણે વાહનવ્યવહાર ને માર્ગ ચીંધશે |
 |
 |
Our mission is ongoing until further notice. |
 |
 |
aagaL suchanaa naa maLeh tyaa sudee aaprNu kaarya chaalu rahesheh |
 |
આગળ સૂચના ના મળે ત્યાં સુધી આપણુ કાર્ય ચાલુ રહેશે |
 |
 |
Food and water will be supplied by other units. |
 |
 |
koraak aneh paarNee beejee tukdyo pahochaadsheh |
 |
ખોરાક અને પાણી બીજી ટુકડીઓ પહોંચાડશે |
 |
 |
Nuclear, biological and chemical (NBC) detection equipment will be provided. |
 |
 |
arNu, jeevaarNu aneh raasaayrNik tatvoneh shodanaar saamagreenee jogvaay karvaamaa aavsheh |
 |
અણુ, જીવાણુ અને રાસાયણીક તત્વોને શોધનાર સામગ્રિની જોગવાઈ કરવામાં આવશે |
 |
 |
Reflective arm cuffs will be provided. |
 |
 |
haatnaa paraavartak pataaonee jogvaay karvaamaa aavsheh |
 |
હાથના પરાવર્તક પટ્ટાઓની જોગવાઈ કરવામાં આવશે |
 |
 |
Enemy may use agents acting as refugees. |
 |
 |
dushmano kadaach jaasusoneh shararNaartee tareekeh mokleh |
 |
દુશ્મનો કદાચ જાસુસોને શરણાર્થી તરીકે મોકલે |
 |
 |
Safety is very important during all operations. |
 |
 |
badaa kaaryomaa salaamatee sawtee agatyanee cheh |
 |
બધા કાર્યોમાં સલામતી સહુથી અગત્યની છે |
 |
 |
We do not allow unauthorized personnel to observe traffic movement. |
 |
 |
ameh anadeekrut vyakteeoneh vaahan vyavahaarnu neeriksharN karvaa detaa natee |
 |
અમે અનાધિકૃત વ્યક્તિઓને વાહન વ્યવહારનું નીરીક્ષણ કરવા દેતા નથી |
 |
 |
What is the size of the enemy force? |
 |
 |
dushmanonee sankyaa ketlee cheh? |
 |
દુશ્મનોની સંખ્યા કેટલી છે? |
 |
 |
Where is the exact location of the enemy? |
 |
 |
dushmano chokas kai jagyaay cheh? |
 |
દુશ્મનો ચોક્કસ કઈ જગ્યાએ છે? |
 |
 |
When exactly did you see enemy units? |
 |
 |
dushmanonee tukdeeoneh tameh chokas kyaareh joy? |
 |
દુશ્મનોની ટુકડીઓને તમે ચોક્કસ ક્યારે જોઈ? |
 |
 |
What types of enemy units did you see? |
 |
 |
dushmanonee kai jaatnee tukdyo tameh joy? |
 |
દુશ્મનોની કઈ જાતની ટુકડીઓ તમે જોઈ? |
 |
 |
What type of equipment did the enemy units carry? |
 |
 |
dushmanonee tukdyo kai jaatnee saamagreeyo daararN kareh cheh? |
 |
દુશ્મનોની ટુકડીઓ કઈ જાતની સામગ્રીઓ ધારણ કરે છે? |
 |
 |
Watch for guerilla activities. |
 |
 |
gereelaa pravruteeyo maateh najar raakjo |
 |
ગેરીલા પ્રવૃત્તિઓ માટે નજર રાખજો |
 |
 |
Watch for conventional enemy forces. |
 |
 |
dushmanonaa prarNaaleegat lashkar maateh najar raakjo |
 |
દુશ્મનોના પ્રણાલીગત લશ્કર માટે નજર રાખજો |
 |
 |
Watch for enemy aircraft. |
 |
 |
dushman veemaano maateh najar raakjo |
 |
દુશ્મન વિમાનો માટે નજર રાખજો |
 |
 |
Report to us about local inhabitants in the area. |
 |
 |
staanik rahvaaseeyo veesheh amneh ahvaal aapo |
 |
સ્થાનિક રહેવાસીઓ વિષે અમને અહેવાલ આપો |
 |
 |
Set up signs to show directions and distance to traffic control points (TCPs). |
 |
 |
vaahatuk neeyantrarN kendronee deeshaa aneh antar darshaavtaa paateeyaa muko |
 |
વાહતુક નિયંત્રણ કેન્દ્રોની દિશા અને અંતર દર્શાવતા પાટિયાં મૂકો |
 |
 |
Direct refugees to refugee routes. |
 |
 |
shararnaarteeyoneh shararNaartee maarg taraf vaaLo |
 |
શરણાર્થીઓને શરણાર્થી માર્ગ તરફ વાળો |
 |
 |
Search the surrounding area for enemies. |
 |
 |
aajubaajunaa kshetramaa dushmano maateh talaashee lo |
 |
આજુબાજુના ક્ષેત્રમાં દુશ્મનો માટે તલાશી લો |
 |
 |
Park the team's vehicle in a covered and safe position. |
 |
 |
tukdeenu vaahan salaamat aneh daakelee jagyaamaa raako |
 |
ટુકડીનુ વાહન સલામત અને ઢાંકેલી જગ્યામાં રાખો |
 |
 |
Set up communication with other traffic control point (TCP) units. |
 |
 |
beejaa vaahatuk neeyantrarN kendro saateh santesh vyavahaar staapit karo |
 |
બીજા વાહતુક નિયંત્રણ કેન્દ્રો સાથે સંદેશવ્યવહાર સ્થાપિત કરો |
 |