|
Do you know anyone who is employed on the US facility? |
|
|
tameh koi amreekee suveedaamaa nokree kartee vyakteeneh jaarNo cho? |
|
તમે કોઇ અમેરિકી સુવિધામાં નોકરી કરતી વ્યક્તિને જાણો છો? |
|
|
Do you know of anyone who works with US forces who has participated in anti-US, anti-coalition, or anti-government protests? |
|
|
tameh koi amreekee senaamaa kaam kartee vyakteeneh jaarNo cho jerNeh amreeka, sangatit sena atvaa sarkaar saameh virod darshaavyo hoy? |
|
તમે કોઇ અમેરિકી સેનામાં કામ કરતી વ્યક્તિને જાણો છો જેણે અમેરિકા, સંગઠીત સેના અથવા સરકાર સામે વિરોધ દર્શાવ્યો હોય? |
|
|
Do you know anyone who is employed on the US facility that has expressed dislike or displeasure toward the US or coalition forces? |
|
|
tameh koi amreekee suveedaamaa nokree kartee vyakteeneh jaarNo cho keh jerNeh amreekee atvaa sangatit sena saameh arNgamo bataavyo hoy? |
|
તમે કોઇ અમેરિકી સુવિધામાં નોકરી કરતી વ્યક્તિને જાણો છો કે જેણે અમેરિકી અથવા સંગઠિત સેના સામે અણગમો બતાવ્યો હોય? |
|
|
Do you know of anyone who works on a US facility that has been approached by an anti-US or anti-coalition group? |
|
|
tameh koi amreekee suveedaamaa nokree kartee vyakteeneh jaarNo cho keh jenee saateh amreekee atvaa sangatit sena virud kaam karanaaraa koi samudaayeh sampark karyo hoy? |
|
તમે કોઇ અમેરિકી સુવિધામાં નોકરી કરતી વ્યક્તિને જાણો છો કે જેની સાથે અમેરિકી અથવા સંગઠીત સેના વિરૂધ્ધ કામ કરનારા કોઇ સમુદાયે સંપર્ક કર્યો હોય? |
|