|
Do you have information about anti-coalition activity? |
|
|
tamaaree paaseh mandaLee virid karyonee koi parN maheetee cheh? |
|
તમારી પાસે મંડળી વિરૂધ્ધ કાર્યોની કોઇ પણ માહિતિ છે? |
|
|
Please wait while I locate a translator. |
|
|
hu koi dubashyaaneh shodee laavu tya sudee raah joowo |
|
હું કોઇ દુભાષિયાને શોધી લાવું ત્યાં સુધી રાહ જુઓ |
|
|
Please come to the battalion compound to speak with Marine investigators. |
|
|
mareen tapaaskar sateh vaat karvaa mateh senaana aangarNaamaa aavo |
|
મરીન તપાસકાર સાથે વાત કરવા માટે સેનાના આંગણામાં આવો |
|
|
Do you know where enemy soldiers are located? |
|
|
dushman saayneeko kya cheh tenee tamneh kabar cheh? |
|
દુશ્મન સૈનિકો ક્યાં છે તેની તમને ખબર છે? |
|
|
Do you know where weapons are located? |
|
|
hatyaar kyaa cheh tenee tamneh kabar cheh? |
|
હથિયાર ક્યાં છે તેની તમને ખબર છે? |
|