 |
Hello, I am a United States Marine. |
 |
 |
namasteh hu amreekan mareen chu |
 |
નમસ્તે હું અમેરિકન મરીન છું |
 |
 |
The goal of our checkpoint is to increase security in the area. |
 |
 |
aa chokeeno hetu aa kshetranee surakshaa vadaarvaano cheh |
 |
આ ચોકીનો હેતુ આ ક્ષેત્રની સુરક્ષા વધારવાનો છે |
 |
 |
Please step out of the vehicle. |
 |
 |
krupyaa tamaaraa vaahanmatee bahar nikLo |
 |
કૃપયા તમારા વાહનમાંથી બહાર નીકળો |
 |
 |
Please open the doors, hood, trunk, and glove compartment. |
 |
 |
krupyaa tamaaree gaadinaa darvaaja, bonet, deekee aneh kana kolo |
 |
કૃપયા તમારી ગાડીના દરવાજા, બોનેટ, ડીકી અને ખાના ખોલો |
 |
 |
Please move to the personal search area. |
 |
 |
krupyaa vyakteegat talaashee kshetrama jaaw |
 |
કૃપયા વ્યક્તિગત તલાશી ક્ષેત્રમાં જાઓ |
 |
 |
The inspection is complete. |
 |
 |
talaashee puree tay |
 |
તલાશી પૂરી થઇ |
 |
 |
Thank you for your cooperation in making your country a safer place. |
 |
 |
tamaaraa deshneh surakshit raakavaa mateh tamaaraa sahyog maateh aabaar |
 |
તમારા દેશને સુરક્ષીત રાખવા માટે તમારા સહયોગ માટે આભાર |
 |
 |
May peace be upon you. |
 |
 |
sukshantee tamaaree saateh raheh |
 |
સુખશાંતિ તમારી સાથે રહે |
 |
 |
Please show me your identification. |
 |
 |
tamaaru oLkarNpatra maneh bataavo |
 |
તમારું ઓળખાણપત્ર મને બતાવો |
 |
 |
Are there any weapons in your vehicle? |
 |
 |
tamaara vaahanma koi shastro cheh? |
 |
તમારા વાહનમાં કોઇ શસ્ત્રો છે? |
 |
 |
Is the weapon for your personal security? |
 |
 |
shu aa shaastra tamaaree angat suraksha maateh cheh? |
 |
શું આ શસ્ત્ર તમારી અંગત સુરક્ષા માટે છે? |
 |
 |
Do you know that driving with a weapon in the vehicle is illegal? |
 |
 |
shu tamneh kabar cheh keh shastro saateh vaahan chalaavaanu gerkanoonee cheh? |
 |
શું તમને ખબર છે કે શસ્ત્રો સાથે વાહન ચલાવવાનુ ગેરકાનૂની છે? |
 |
 |
Please show me your registration. |
 |
 |
krupyaa maneh tamaaru nondarNipatra bataavo |
 |
કૃપયા મને તમારું નોંધણીપત્ર બતાવો |
 |
 |
Please proceed slowly through the concertina wire into the search area. |
 |
 |
krupyaa kantaaLaa taarnee pelee baaju talaashee kshetrma diretee jaaw |
 |
કૃપયા કાંટાળા તારની પેલી બાજુ તલાશી ક્ષેત્રમાં ધીરેથી જાઓ |
 |
 |
Hello, we are United States Soldiers and will be conducting a search of your vehicle and person. |
 |
 |
halo. ameh amreekan saayneeko cheeyeh aneh tamaaree aneh tamaaraa vaahanee talaashee layshu |
 |
હલો. અમે અમેરીકન સૈનિકો છીએ અને તમારી અને તમારા વાહનની તલાશી લઈશું |
 |