|
Hello, I am a United States Marine. |
|
|
namasteh, hu amreekan mareen chu |
|
નમસ્તે, હું અમેરિકન મરીન છું |
|
|
Please wait while I contact Marine investigators. |
|
|
hu mareen tapaaskartaano sampark karu tya sudee raah joowo |
|
હું મરીન તપાસકર્તાનો સમ્પર્ક કરું ત્યાં સુધી રાહ જુઓ |
|
|
Please check again in a week. |
|
|
ek atvaadeeyaama faree tapaas karo |
|
એક અઠવાડિયામાં ફરી તપાસ કરો |
|
|
Before entering the compound, I have to search you. |
|
|
tamneh aangarNaama pravesh karvaa detaa pahlaa maaree tamaaree talaashee levee padsheh |
|
તમને આંગણામાં પ્રવેશ કરવા દેતા પહેલા મારે તમારી તલાશી લેવી પડશે |
|
|
Please proceed to the search area. |
|
|
talaash kshetra taraf jaaw |
|
તલાશ ક્ષેત્ર તરફ જાઓ |
|
|
I can only search one person at a time. |
|
|
hu ekee saateh ek aj vyakteenee talaashee lai shakish |
|
હું એકી સાથે એક જ વ્યક્તીની તલાશી લઈ શકિશ |
|
|
Please show me your identification. |
|
|
krupyaa tamaaru oLkanpatra maneh bataavo |
|
કૃપયા તમારું ઓળખપત્ર મને બતાવો |
|
|
Are you in possession of any weapons? |
|
|
tamaaree paaseh koi shastra cheh? |
|
તમારી પાસે કોઇ શસ્ત્ર છે? |
|
|
If so, I must hold onto your weapon while you are in the compound. |
|
|
jo em hoy to jya sudee tameh aa aangrNaamaa cho tya sudee tamaaru shastra mareh maree paaseh raakvu padsheh |
|
જો એમ હોય તો જ્યાં સુધી તમે આ આંગણામાં છો ત્યાં સુધી તમારુ શસ્ત્ર મારે મારી પાસે રાખવુ પડશે |
|
|
I will return it to you when you leave. |
|
|
tameh paachaa jaaw tyaareh hu tamneh teh pachu aapish |
|
તમે પાછા જાઓ ત્યારે હું તમને તે પાછું આપીશ |
|
|
Please spread your feet shoulder width apart and hold your hands up. |
|
|
tamaaraa pag pahoLaa raako aneh haat upar karo |
|
તમારા પગ પહોળા રાખો અને હાથ ઉપર કરો |
|
|
Hello, I am a United States Soldier. |
|
|
namasteh, hu amreekan saaynik chu |
|
નમસ્તે, હું અમેરિકન સૈનિક છું |
|
|
Thank you for your cooperation. |
|
|
tamaaraa sahyog mateh aabaar |
|
તમારા સહયોગ માટે આભાર |
|
|
May peace be upon you. |
|
|
sukshantee tamaaree saateh raheh |
|
સુખશાંતિ તમારી સાથે રહે |
|
|
With whom would you like to meet? |
|
|
tamaareh koneh maLvu cheh? |
|
તમારે કોને મળવું છે? |
|
|
Do you have an appointment? |
|
|
tameh maLvaano samay nakee karyo cheh? |
|
તમે મળવાનો સમય નક્કી કર્યો છે? |
|
|
What time is your appointment? |
|
|
tamaaree mulaakaat ketlaa vaageh cheh? |
|
તમારી મુલાકાત કેટલા વાગે છે? |
|
|
Please demonstrate using your fingers. |
|
|
tamaaree aangaLyo vaapreeneh bataavo |
|
તમારી આંગળીઓ વાપરીને બતાવો |
|
|
Please wait while I check if he is in the compound. |
|
|
teo krupyaa aangarNaama cheh keh nahee tenee tapaas hu karu tya sudee tameh raah joowo |
|
તેઓ કૃપયા આંગણામાં છે કે નહીં તેની તપાસ હું કરું ત્યાં સુધી તમે રાહ જુઓ |
|
|
Do you have information concerning anti-coalition activity? |
|
|
tamaaree paaseh mandaLee virud karyonee koi parN maaheetee cheh? |
|
તમારી પાસે મંડળી વિરૂધ્ધ કાર્યોની કોઇ પણ માહિતિ છે? |
|