|
Stop! |
|
|
tobo! |
|
થોભો! |
|
|
If you advance any closer, we will be forced to use deadly force. |
|
|
tameh agar aagaL vadasho to amneh jivlerN shaktee vaaparvaanee faraj padsheh |
|
તમે અગર આગળ વધશો તો અમને જીવલેણ શક્તિ વાપરવાની ફરજ પડશે |
|
|
The soldiers are here to help you. |
|
|
saayneeko ahee tamneh madad karvaa aavyaa cheh |
|
સૈનિકો અહીં તમને મદદ કરવા આવ્યા છે |
|
|
We will not harm anyone that is not a threat to us. |
|
|
jeh amaaree virud natee temneh ameh nuksaan nahee kareeyeh |
|
જે અમારી વિરૂધ્ધ નથી તેમને અમે નુકસાન નહીં કરિયે |
|
|
Soldiers will kill anyone who is a threat to us. |
|
|
jeh amaaree virud cheh temneh saayneeko maaree naksheh |
|
જે અમારી વિરૂધ્ધ છે તેમને સૈનિકો મારી નાખશે |
|
|
Hands behind your head! |
|
|
tamaara haat maata paachaL raako! |
|
તમારા હાથ માથા પાછળ રાખો! |
|
|
Do not move or the soldiers will kill you. |
|
|
bilkul na halta, naheeto saayneeko tamneh maaree naksheh |
|
બીલકુલ ના હલતા, નહીંતો સૈનિકો તમને મારી નાખશે |
|
|
A soldier will come to you and search you. |
|
|
ek saaynik tamaaree paaseh aavsheh aneh tamaaree talaashee lesheh |
|
એક સૈનિક તમારી પાસે આવશે અને તમારી તલાશી લેશે |
|
|
Do not move unless told to do so. |
|
|
kahevaama na aaveh tya sudee haltaa nahee |
|
કહેવામાં ના આવે ત્યાં સુધી હલતા નહીં |
|
|
Stay away from the vehicle. |
|
|
vaahantee door raho |
|
વાહનથી દૂર રહો |
|